• Language icon
  • ONDC Logo

    Do you want to change your default language?

    Continue Cancel
    about ONDC banner icons
    તમે ભજવી શકો તેવી ભૂમિકાઓ

    ઇન્ડસ્ટ્રીમાં તમારી
    ભૂમિકા પુનઃનિર્ધારિત કરો!

    ડિજિટલ કોમર્સના ભવિષ્યને આકાર આપવામાં તમારી ભૂમિકા શોધો.

    ONDC 4 પ્રકારના ખેલાડીઓની ઓળખ કરે છે - બાયર નેટવર્ક પાર્ટીસિપન્ટ, સેલર નેટવર્ક પાર્ટીસિપન્ટ, ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર અને ગેટવે. અનબંડલ નેટવર્કમાં, એન્ડ-ટુ-એન્ડ ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન્સ સુવિધા માટે ત્યાં બધા પાર્ટીસિપન્ટ વચ્ચે અવિરત ક્રિયાપ્રતિક્રિયા હોવી જરૂરી છે. દરેક ભૂમિકા નીચે વર્ણવવામાં આવી છે.

    તમે ભજવી શકો તેવી ભૂમિકાઓ

    ONDC 4 પ્રકારના ખેલાડીઓની ઓળખ કરે છે - બાયર નેટવર્ક પાર્ટીસિપન્ટ, સેલર નેટવર્ક પાર્ટીસિપન્ટ, ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર અને ગેટવે. અનબંડલ નેટવર્કમાં, એન્ડ-ટુ-એન્ડ ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન્સ સુવિધા માટે ત્યાં બધા પાર્ટીસિપન્ટ વચ્ચે અવિરત
    ક્રિયાપ્રતિક્રિયા હોવી જરૂરી છે. દરેક ભૂમિકા નીચે વર્ણવવામાં આવી છે.

    Experience India's biggest e-commerce revolution Any business can join ONDC

    ONDC પર બાયર નેટવર્ક પાર્ટીસિપન્ટની ભૂમિકા

    બાયર ઍપ્લિકેશન દ્વારા બાયરને ONDC નેટવર્ક સાથે જોડે છે અને સાથી બાયર તરફની જવાબદારીઓ જેવી કે ગ્રાહક સેવા, મુશ્કેલી મુક્ત શોપિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે અને તમામ શ્રેણીઓમાં એકીકૃત ચેકઆઉટ અનુભવ પ્રદાન કરે છે.

    તમારી ડોમેન ઇન્ડસ્ટ્રીમાં ONDC એક્ટીવ છે કે નહીં તે જાણો

    ONDC નેટવર્ક પર પ્રોડક્ટ અને સર્વિસીઝને ઍકસેસ કરવા તમારા ગ્રાહકોને સક્ષમ કરો.

    • મજબુત ગ્રાહક આધાર સાથેનો કોઈપણ વ્યવસાય ONDC પર બાયર નેટવર્ક પાર્ટીસિપન્ટ તરીકે જોડાઈ શકે છે.
    • આ તમારા હાલના ઍપ્લિકેશન, વાઇટ-લેબલ ઍપ, વોઈસ આસીસ્ટન્ટ, ચેટબોટ કે અન્ય ઇન્ટરફેસ દ્વારા હોય શકે છે જે નેટવર્ક સાથે એકીકૃત થઇ શકે છે અને નીચે જણાવેલ સુવિધા આવશ્યકતાઓને પૂર્ણ કરી કરી શકે છે.
    • બાયર નેટવર્ક પાર્ટીસિપન્ટ ONDC સાથે એકીકૃત બાયર ફેસીંગ ઇન્ટરફેસ બનાવવા માટે ટેકનોલોજી પ્રોવાઇડર સાથે ભાગીદારી કરવાનું પણ પસંદ કરી શકે છે.

    યોગ્ય બાયર ઍપ્લિકેશનોએ તેમના પ્લેટફોર્મ પર નીચેની સુવિધા આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.

    • બાયરની સર્ચ રિકવેસ્ટોને સબંધિત ફિલ્ડમાં પાર્સ કરો અને નેટવર્ક પર યોગ્યતા ધરાવતી પ્રોડક્ટ માટે નેટવર્કની શોધ કરો જે સર્ચ રિકવેસ્ટ સંપૂર્ણ/અંશતઃ પૂર્ણ કરે છે.
    • ઓળખકર્તા માપદંડોને અનુસરીને શોધ પરિણામો ડિસ્પ્લે કરો. (નજીકનો સ્ટોર, પ્રોડક્ટ કૅટેગરી, વગેરે.)
    • નેટવર્કમાંથી એકત્રિત કરેલ ડેટા ડિસ્પ્લે કરો, જેવા કે રેટિંગ કેટલોગ ઇન્ફોર્મેશન (સુવિધાઓ FAQ, વર્ગીકરણ).
    • બાયરને બહુવિધ સેલર્સ/સેલર ઍપ્સમાંથી કાર્ટમાં ઉમેરવાની મંજુરી આપો
    • બાયરને પસંદ કરેલા સેલર્સ/સેલર ઍપ્સ માટે જો એક કરતાં વધારે ઉપલબ્ધ હોય તો ડિલિવરી વિકલ્પ પસંદ કરવાની મંજુરી આપો.
    • ખરીદી શરુ કરવા માટે ચેક આઉટ (અને ચુકવણી) કરો.
    • સેલર ઍપ/ સેલર સાથે ઓર્ડર કન્ફર્મ કરો અને ઓર્ડર આઈડી સાથે બાયરને કન્ફર્મેશન મોકલો.
    કઈ રીતે જોડાવું
    Take your digital commerce to the next level