• Language icon
  • ONDC Logo

    Do you want to change your default language?

    Continue Cancel
    about ONDC banner icons
    કઈ રીતે જોડાવું

    સૌથી મોટા નેટવર્કનો એક
    ભાગ બનો!

    તમારા ડિજિટલ કોમર્સને આગળના સ્તર પર લઇ જાઓ. ONDC-સક્ષમ બનો અને તમારી દ્રશ્યતા અને શોધક્ષમતા વધારો.

    ONDC ભારતના તમામ વ્યવસાયોને ઇ-કોમર્સ માંથી લાભ મેળવવા માટે સશક્ત બનાવે છે. ONDC ના ઓપન નેટવર્ક પર, એકમાત્ર વસ્તુ જે ગણાય છે તે છે પૂરી પાડવામાં આવેલ સેવાની ગુણવત્તા. ભલે તમે નાનો કે મોટો બિઝનેસ હોવ, જ્યાં સુધી તમે ONDC પર તમારી પસંદ કરેલ ભૂમિકા સાથે જોડાયેલ ઉંચ્ચ-કક્ષાની સેવા આપી શકો છો તો તમે સફળતા મેળવી શકો છો. શું તમે પ્રભાવ પાડવા માટે તૈયાર છો?

    જોડાવા માટેના પગલાં

    ભૂમિકા પસંદગીકર્તા

    નીચે આપેલ સૂચિ માંથી સૌથી યોગ્ય ભૂમિકા પસંદ કરીને ONDC પર તમારી સફર સાથે આગળ વધો. તમારી ક્ષમતઓ, તકો અને ઈચ્છાને આધારે તમે બહુવિધ ભૂમિકાઓ પણ ભજવી શકો છો.

     tab default images
    Arrow Vector

    તમારી ભૂમિકા પસંદ કરો અને શરુ કરો

    Doing ecommerce business is now easy with ONDC

    નેટવર્ક પાર્ટીસિપન્ટ (NP) નું ફોર્મ સબમિટ કરીને ONDC નેટવર્ક પર જોડાઓ.