• Language icon
  • ONDC Logo

    Do you want to change your default language?

    Continue Cancel
    about ONDC banner icons
    કંપની વિશે

    ઇ-કોમર્સ માટે વિશિષ્ટ ઇકોસિસ્ટમ બનાવે છે!

    વિશ્વની પ્રથમ મોટા પાયાની વિશિષ્ટ ઇ-કોમર્સ સિસ્ટમનો ભાગ બનો.

    ભારતમાં, 1 કરોડ 20 લાખથી વધુ વિક્રેતાઓ ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ કે પુનઃવેચાણ કરીને તેમની આજીવિકા મેળવે છે. જો કે, આમાંથી માત્ર 15,000 વિક્રેતાઓ (કુલના 0.125%) એ જ ઇ-કોમર્સને સક્ષમ કર્યુ છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી મોટા ભાગના વિક્રેતાઓ માટે ઇ-રીટેલ પહોંચની બહાર રહ્યું છે.

     

    ONDC એ ભારતમાં તેની મહત્તમ ક્ષમતા સુધી ઇ-રીટેલ પ્રવેશને હાલના 4.3% થી વધારવાની અનન્ય તકને માન્યતા આપી છે. અમારું ધ્યેય દરેક પ્રકાર અને કદના વેચાણકર્તાના પોપ્યુલેશન-સ્કેલના સમાવેશને સક્ષમ બનાવીને દેશમાં ઇ-કોમર્સના વ્યાપમાં નાટ્યાત્મક રીતે વધારો કરવાનો છે.

     

    Read more

    Read More
    ONDC makes it possible

    ભારતે આ ક્રાંતીની શરૂઆત શા માટે કરી છે?

    UPI, AADHAR અને બીજા અન્ય જેવા વસ્તીના ધોરણે ડિજિટલ ઈન્ફરાસ્ટ્રક્ચરનું સફળ સ્વીકારનું નિદર્શન કરવામાં ભારત વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) એ ઓપન-સોર્સ વર્ગીકરણના આધારે ઓપન પ્રોટોકોલ દ્વારા ઇ-કોમર્સને સક્ષમ બનાવીને દેશમાં ઇ-કોમર્સની કામગીરીની રીતને બદલવા માટેની વધુ એક ટેક-આધારિત પહેલ છે.

     

    આ પહેલથી ન તો ખાલી ઇ-કોમર્સને ઝડપથી અપનાવવાની સુવિધા મળશે પરંતુ સાથે જ ભારતમાં સ્ટાર્ટઅપના વિકાસને વેગ અને મજબૂતી મળશે. ઓપન પ્રોટોકોલ મારફતે સ્કેલેબલ અને કોસ્ટ-ઇફેકટીવ ઇ-કોમર્સની સુવિધા આપીને ONDC સ્ટાર્ટઅપ્સને સહયોગથી વિકસિત કરવા માટે સશક્ત બનાવશે.

    રોકાણકારો સાથેના સબંધો

    ONDC ને ડિસેમ્બર 2021 ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને પ્રોટીઅન ઇગવ ટેકનોલોજીસ લિમિટેડ સ્થાપક સભ્યો સાથે સેક્શન 8 કંપની તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ONDC માં રોકાણ કરનારી અન્ય સંસ્થાઓ છે:

     
    • BSE ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ
    • NSE ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ
    • કોટક મહિન્દ્રા બેન્ક લિમિટેડ
    • એક્સિસ બેન્ક લિમિટેડ
    • HDFC બેન્ક લિમિટેડ
    • નેશનલ બેન્ક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (NABARD)
    • બેન્ક ઓફ બરોડા
    • CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઇન્ડિયા લિમિટેડ
    • UCO બેન્ક
    • સેન્ટ્રલ ડિપોઝિટરીસર્વિસીઝ (ઇન્ડિયા) લિમિટેડ
    • પંજાબ નેશનલ બેન્ક
    • નેશનલ સિક્યોરટી ડિપોઝિટરીઝ લિમિટેડ (NSDL)
    • Bank of India
    • IDFC ફર્સ્ટ બેન્ક લિમિટેડ
    • સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI)
    • સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
    • ICICI બેન્ક લિમિટેડ
    • RBL
    • ઇન્ડુસિંડ બેંક
    • કેનેરા બેંક
    • ફેડરલ બેંક
    • યુનિયન બેંક
    • મહારાષ્ટ્ર બેંક
    • ઇન્ડિયન બેંક
    • આઇ ડી બી આઇ બેંક લિમિટેડ
    • ઇન્ડિયન ઓવરસીઝ બેંક

    બોર્ડ ઓફ ડિરેકટર્સ

    ફાઉન્ડિંગ મેમ્બર્સ

     
    • Jaxay Shah- Chairman QCI
      જક્ષય શાહ
      ચેરમેન

      QCI

    • Suresh Sethi Managing Director & CEO Protean eGov Technologies Ltd
      સુરેશ સેઠી
      એમ.ડી અને સીઇઓ

      પ્રોટીઅન ઇગોવ ટેક્નોલોજીઝ લિમિટેડ

    શેરહોલ્ડરના પ્રતિનિધિઓ

    • Ashish Chauhan CEO of NSE
      આશિષકુમાર ચૌહાણ
      એમ.ડી અને સીઇઓ

      NSE

    • Ashis Prathasarthy Head Treasury & GIB HDFC Bank
      આશિષ પાર્થસાર્થી
      હેડ

      ટ્રેઝરી & GIB, HDFC બેન્ક

    • Nitin Chugh Deputy Managing Director and Head of Digital Banking
      નીતિન ચુઘ
      ડીએમડી અને હેડ

      ડિજિટલ બેન્કિંગ અને & ટ્રાન્સફોર્મેશન, SBI

    • શ્રી એસ. પી. સિંહ મુખ્ય જનરલ મેનેજર SIDBI
      શ્રી એસ. પી. સિંહ
      મુખ્ય જનરલ મેનેજર

      SIDBI

    સરકારી નામાંકિતો

     
    • Ateesh Singh- Joint Secretary - AFI
      અતિશ સિંઘ
      જોઇન્ટ સેકરેટરી - AFI

      M/O MSME

    • Sanjiv Singh- Joint Secretary, DPIIT
      સંજીવ સિંઘ
      જોઇન્ટ સેક્રેટરી, DPIIT

      M/O કોમર્સ અને ઇન્ડસ્ટ્રી

    સ્વતંત્ર ડાયરેક્ટર્સ

     
    • Adil Zainulbhai Chairman of the Board of Directors of Network 18
      આદિલ ઝૈનુલભાઈ
      ચેરપર્સન

      કેપેસિટી બિલ્ડિંગ કમિશન

    • Anjali Bansal- Founder & Chairperson, Avaana Capital
      અંજલી બંસલ
      ફાઉન્ડર અને ચેરપર્સન

      અવાના કેપિટલ

    • Arvind Gupta Co-founder & Head Digital India Foundation
      Arvind Gupta
      કો- ફાઉન્ડર અને હેડ

      ડિજિટલ ઇન્ડિયા ફાઉન્ડેશન

    • Ritesh Tiwari Executive Director Finance & Chief Financial Officer HUL
      રીતેશ તિવારી
      ઇડી અને સીએફઓ

      HUL

    MD અને CEO

     
    • T Koshy CEO ONDC
      ટી કોશે
      એમ.ડી અને સીઇઓ

      ONDC

    અમારી સફર

    DPIIT દ્વારા સલાહકાર પરિષદ સ્થાપિત કરવામાં આવી અને લીડરશીપ ટીમને ઓનબોર્ડ કરવામા આવી.જૂન 2021

    1

    HCIM દ્વારા રાષ્ટ્રીય રોલઆઉટ પ્લાન સમર્થિત કરવામાં આવ્યો.ઓગસ્ટ 2021

    2

    પ્રથમ સમૂહ દ્વારા પ્રથમ એન્ડ-ટુ-એન્ડ ટ્રાન્ઝેક્શનનું સંકલન અને પરીક્ષણ.ડિસેમ્બર 2021

    3

    ONDC સેક્શન 8 કંપની રજીસ્ટર કરવામાં આવી. ડિસેમ્બર 2021

    4

    પ્રથમ સમૂહ સહભાગીઓ સાથે નેટવર્ક ગો-લાઈવ કરવામાં આવ્યુંમાર્ચ 2022

    5

    બેંગલોરમાં પ્રથમ ઓર્ડર ડિલિવર કરવામાં આવ્યો.29મી એપ્રિલ 2022

    6

    આલ્ફા ટેસ્ટના ટ્રાન્ઝેક્શન્સ શરૂ થયા.એપ્રિલ 2022

    7

    અન્ય શહેરો અને ડોમેન્સમાં ONDC વિસ્તરણ.જૂન 2022 - સપ્ટેમ્બર 2022

    8

    ONDCનું બીટા લૉન્ચ કરવામાં આવ્યું.સપ્ટેમ્બર 2022

    9

    Recognitions

    The Disrupters

    Award : Fintech Company of the Year

    Name : Global Fintech Awards

    Year : 2023

    Global Fintech Awards

    Recognitions

    The Disrupters
    The Disrupters

    Award : The Disrupters

    Name : Indian Business Leader Awards(IBLA)

    Year : 2023

    Global Fintech Awards

    Recognitions

    The Disruptive Technology Award

    Award : The Disruptive Technology Award

    Name : Global IP Convention (GIPC)

    Year : 2023

    Global IP Convention

    Recognitions

    Start-up of the Year Award

    Award : Start-up of the Year

    Name : 14th India Digital Awards (IDA)

    Year : 2024

    India Digital Awards

    Recognitions

    Republic Business Emerging Technology Awards

    Award : Tech Disrupter

    Name : Republic Business Emerging Technology Awards

    Year : 2024

    Republic Media

    Recognitions

    National Awards for e-Governance

    Award : Application of Emerging Technologies for providing Citizen Centric Services

    Name : National Awards for e-Governance

    Year : 2024

    National Awards for e-Governance

    Recognitions

    e4m Pitch Top 50 Brands

    Award : Challenger (Brand)

    Name : e4m Pitch Top 50 Brands

    Year : 2024

    e4m Pitch Top 50 Brands
    Logo
    Logo
    Logo
    Logo
    Logo
    Logo
    Logo
    ONDC Careers

    તમારી કારકિર્દી અને ભારતના વિકાસમાં બદલાવ લાવો!